Home » Bollywood » News » Bollywood Buzz » Viral video of big b fan on Mai hun don|અમિતાભ બચ્ચનના જબરા ફેન્સ

અમિતાભ બચ્ચનના જબરા ફેન્સ, ‘મેં હું ડોન...’ સૉન્ગ પર એવો ડાન્સ કર્યો કે પબ્લિકે વરસાવી નોટો

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 07:07 PM

બિગ બીના આ અનેરા ચાહકોનો વટ શહેનશાહ કરતાં સહેજ પણ ઓછો નથી

  • આજે અમિતાભ બચ્ચનનો દિવસ છે. બોલિવૂડના મહાનાયક અને દમદાર અભિનેતા અમિતાભ બચ્ચનનો આજે 76મો જન્મદિવસ છે. દેશભરમાં બિગ બીના ચાહકો તેમના જન્મદિવસની વિવિધ રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ અમિતાભના ઘણા ચાહકો છે. તેઓ દર વર્ષે બિગ બીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. ત્યારે દીપક સોલંકી, શંકર રાણા અને પંકજ ભટ્ટ પણ બચ્ચનના ચાહક છે. તેઓ બચ્ચનના ડાયલોગ્સની સાથે તેમની જેવો ડાન્સ પણ કરતાં હોય છે. જાહેર ફંક્શનમાં પણ તેઓ બચ્ચનનો ડાન્સ, બચ્ચનની મિમિક્રી અને તેમની અદાકારી દર્શકો સામે રજૂ કરે છે. તો તમે પણ બચ્ચનના જબરા ફેન્સને મળો કે જેમનો શાનદાર ડાન્સ જોઈને લોકોએ પણ નોટોની વર્ષો કરી

    હતી. તમે પણ માણો આ શાનદાર વીડિયો.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending