ટ્રેલર / ઝોયા અખ્તરની ‘ગલી બોય’માં રણવીર સિંહ બન્યો રૅપર, આલિયા ભટ્ટ, કલ્કિ અનોખા લુકમાં દેખાયા

DivyaBhaskar.com | Updated - Jan 10, 2019, 01:51 PM
trailer of ranveer singh starr gully boy releases

  • ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી ‘ગલી બોય’માં રણવીર સિંહ રૅપ સિંગર બન્યો છે
  • આલિયા ભટ્ટ તેજતર્રાર મુસ્લિમ યુવતીની ભૂમિકામાં છે
  • ‘ગલી બોય’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્કઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની નવી ફિલ્મ ‘ગલી બોય’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2.40 મિનિટના આ ટ્રેલરમાં એક સ્ટ્રીટ રૅપરની તમામ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢીને સફળ થવાની વાર્તા કહેવામાં આવી છે. આ ટિપિકલ અન્ડરડોગ સ્ટોરીનું ડિરેક્શન ઝોયા અખ્તરે કર્યું છે. ટ્રેલરમાં દેખાય છે કે મુરાદ (રણવીર સિંહ)ના પિતા (વિજય રાઝ) ડ્રાઈવર છે અને એ નથી ઈચ્છતા કે દીકરો રૅપર જેવા કોઈ વિચિત્ર શોખમાં પોતાનો સમય બરબાદ કરે. પિતા દીકરાને પણ ડ્રાઈવરીમાં જોતરવા ઈચ્છે છે.

trailer of ranveer singh starr gully boy releases
trailer of ranveer singh starr gully boy releases
trailer of ranveer singh starr gully boy releases
trailer of ranveer singh starr gully boy releases
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App