Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » The First Look Of Nawaz As The Iconic Political Leader

બાલા સાહેબની બાયોપિકમાં જોવા મળશે નવાઝ, લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યા અમિતાભ

Divyabhaskar.com | Updated - Dec 22, 2017, 02:45 PM

થોડા સમય પહેલા ન્યૂઝ સામે આવ્યા હતા કે નવાઝુદ્દિન સિદ્દીકી શિવે સેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના રોલમાં જોવા મળશે.

  • The First Look Of Nawaz As The Iconic Political Leader
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈ : થોડા સમય પહેલા ન્યૂઝ સામે આવ્યા હતા કે નવાઝુદ્દિન સિદ્દીકી શિવે સેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના રોલમાં જોવા મળશે. આ અફવાહ નથી, કેમ કે થોડા સમય પહેલા જ બાલા સાહેબ ઠાકરેની બાયોપિકના લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. સચિન ખેડેકર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચનને પણ આંમત્રિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે પણ અમિતાભ સાથે સ્ટેઝ શૅર કર્યુ હતુ. આ ઈવેન્ટમાં ફિલ્મનું નામ 'ઠાકરે' એનાઉન્સ કરવામાં આવ્યું હતુ. આ પ્રંસગે અમિતાભે બાલા ઠાકરે સાથે પોતાના સંબંધ વિશે કરી ખુલ્લીને વાત...

    અમિતાભે જણાવ્યું 'બાાલા સાહેબની સાથે મારો સંંબંધ ખૂબ જ સારો હતો. જ્યારે પણ તેમનો કોઈ કાર્યક્રમ હતો ત્યારે તે મને બોલાવતા તો હું હમેશા જતો હતો. આ કાર્યક્રમ બાલા સાહેબથી સંબંધિત છે તો મારે અહીં આવવાનું જ હતુ. બાલા સાહેબનું ચરિત્ર, વ્યકિત્વ અને જીવન વિશે બાયોપિકમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ બાલા સાહેબનું વ્યકિતત્વ ત્રણ કલાકની ફિલ્મમાં સિમિત નહીં કરી શકાય. હું ઈચ્છું છું કે તેમના જીવન પર સીરિઝ બને'

    -બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં નવાઝુદ્દિન સિદ્દીકી તેમનું કેરેક્ટર પ્લે કરશે. તેને પ્રોડ્યૂસ કરી છે શિવ સેના લિડર અને પ્રોડ્યૂસર સંજય રાઉતે. આ ફિલ્મને અભિજીત પેંસેએ ડિરેક્ટ કરી છે.

    -એક ક્લોઝ સોર્સનું માનીએ તો, શિવસેના છેલ્લા ઘણા સમયથી નવાઝુદ્દિનને આ રોલ માટે કન્સીડર કરી રહી હતી. નવાઝ પણ આ રોલ માટે ખૂબ જ ગંભીર હતો. ઉલ્લેખનીય છે કે બાયોપિક વર્ષ 2019માં 23 જાન્યુઆરીએ રીલિઝ થશે.

    આગાળની સ્લાઈડ્સમાં જઓ નવાજના કેટલાક ફોટોઝ....

  • The First Look Of Nawaz As The Iconic Political Leader
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • The First Look Of Nawaz As The Iconic Political Leader
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • The First Look Of Nawaz As The Iconic Political Leader
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • The First Look Of Nawaz As The Iconic Political Leader
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • The First Look Of Nawaz As The Iconic Political Leader
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The First Look Of Nawaz As The Iconic Political Leader
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending