અડેપ્ટેશન / સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કિઝી ઔર મેનીનું નામ બદલીને દિલ બેચારા કરાયું

Sushant Singh Rajput's Kizie Aur Manny gets a new name and a new team member

  • આ ફિલ્મ જ્હોન ગ્રીનની પ્રખ્યાત નોવેલ 'ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ' પર આધારિત છે 
  • ફિલ્મ માટે મ્યુઝિક એ. આર. રહેમાન કમ્પોઝ કર્યું 

divyabhaskar.com

Feb 08, 2019, 05:35 PM IST

બોલિવૂડ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતની અપકમિંગ મૂવી દિલ બેચારા હોલિવૂડ ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. જ્હોન ગ્રીનની પ્રખ્યાત નોવેલ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ પરથી 2014માં જોશ બૂને હોલિવૂડ મૂવી ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ બનાવી હતી. બોલિવૂડ ફિલ્મના અડેપ્ટેશનનું નામ પહેલાં કિઝી ઔર મેની રાખવામાં આવ્યું હતું જેને બદલીને હવે નવું નામ 'દિલ બેચારા' અપાયું છે.

સ્ટાર કાસ્ટ
આ ફિલ્મથી મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં સુશાંત સાથે સંજના સાંઘી દેખાશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન ઓથર પીટર વેનનો કેમિયો કરવાના છે. હાલ ફિલ્મનું શૂટિંગ પેરિસમાં ચાલી રહ્યું છે. આ એક રોમેન્ટિક ડ્રામા છે. ફિલ્મમાં મ્યુઝિક એ. આર. રહેમાને આપ્યું છે. ફિલ્મનું શૂટિંગ જુલાઈ 2018માં જમશેદપુરથી શરૂ થયું હતું.

X
Sushant Singh Rajput's Kizie Aur Manny gets a new name and a new team member
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી