શ્રીદેવીની અંતિમ આ ઇચ્છા રહી ગઇ અધુરી? હવે ક્યારેય નહીં થાય પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: શ્રીદેવીનું હાર્ટએટેકથી દુબઇમાં નિધન થયુ છે. શ્રીદેવીના આકસ્મિક મોતને કારણે તેની ઇચ્છાઓ અધુરી રહી ગઇ હતી. આ ઇચ્છાઓમાંથી એક ઇચ્છા તેને તાજેતરમાં જ ટ્વીટ કરીને 

 

શ્રીદેવીની ઇચ્છા અધુરી રહી ગઇ

 

ફેબ્રુઆરીમાં શ્રીદેવીએ સાત ટ્વીટ કર્યા હતા.જેમાં તેણે પોતાના પતિ બોની કપૂર અને પોતાના કામ વિશે ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેણે એક ઇચ્છા પણ વ્યક્ત કરી હતી જે અધુરી રહી 

ગઇ હતી. બીજી ફેબ્રુઆરીના રોજ તેણે ટ્વીટ કરીને પતિ સાથે સિક્કિમમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

 

સિક્કિમ સરકારે બોની કપૂરને ફિલ્મમાં આપેલા યોગદાન બદલ સન્માનિત કર્યા હતા. એ બદલ શ્રીદેવીએ સિક્કિમ સરકારનો આભાર માનીને સિક્કિમ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 

સિક્કિમ તેનું પસંદગીનું સ્થળ હતું. દુબઇમાં નિધન થતા તેનું આ સપનું અધૂરૂ રહ્યું છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...