• Gujarati News
  • National
  • સોનમ કપૂરે હાથોમાં મૂકી પતિના નામની મહેંદી, Sonam Kapoor Mehndi Ceremony Pics

સોનમ કપૂરે હાથોમાં મૂકી પતિના નામની મહેંદી, કપૂર મેન્શનની INSIDE તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સોનમ કપૂરની મહેંદી સેરેમની છ મેના રોજ યોજાઈ ગઈ હતી. સોનમ કપૂર પોતાની મહેંદી સેરેમનીમાં ઘણી જ ખુશ દેખાતી હતી. સોશ્યિલ મીડિયામાં સોનમ કપૂરની મહેંદી સેરેમનીની અનેક તસવીરો વાયરલ થઈ છે.


અનિલ કપૂરના ઘરે યોજાઈ મહેંદીઃ
અનિલ કપૂરના ઘરે મહેંદી સેરેમની યોજાઈ હતી. દુલ્હન સોનમે પોતાના હાથમાં પતિના નામની મહેંદી મૂકાવી હતી. કઝિન સિસ્ટર્સ પણ મહેંદી મૂકાવતા જોવા મળ્યાં હતાં. અનિલ કપૂરના મોમ નિર્મલા કપૂરે પણ પોતાના હાથમાં મહેંદી મૂકાવી હતી.


આવ્યા અનેક સેલેબ્સઃ
સોનમ કપૂરની મહેંદી સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર કરન જોહર, અબુ જાની-સંદિપ ખોસલા, સંયુક્તા નાયર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


(જુઓ, સોનમ કપૂરની મહેંદી સેરેમનીની અંદરની તસવીરો...)