સક્સેસફુલ સિમ્બા / 'સિમ્બા' સુપરડુપર હિટ જતાં જ મેકર્સે આપી પાર્ટી, રણવીર સિંહ-દીપિકાએ મચાવી દીધી ધૂમ

DivyaBhaskar.com

Jan 09, 2019, 02:02 PM IST
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ 'સિમ્બા'એ બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ સુપરડુપર હિટ જતાં જ પ્રોડ્યુસર કરન જોહરે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.


જોવા મળ્યાં આ સેલેબ્સ
'સિમ્બા'ની સક્સેસ પાર્ટીમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રોહિત શેટ્ટી, કરન જોહર, અજય દેવગન, કાજોલ, અક્ષય કુમાર, અયાન મુખર્જી, કુનાલ ખેમુ, સોનુ સુદ, ગણેશ આચાર્ય, મનિષ મલ્હોત્રા, સુલભા આર્યા સહિતનાં સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


પાર્ટીમાં રણવીર સિંહે મચાવી ધૂમ
પાર્ટીમાં રણવીર સિંહે ધૂમ મચાવી દીધી હતી. તેણે બોલિવૂડનાં પાર્ટી સોંગ્સ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. 'ધડક'નું ‘ઝિંગાટ’, 'સિમ્બા'નું 'આંખ મારે...' સહિતનાં સોંગ્સ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

X
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
simmba success party
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી