ઢોલ-નગારાના તાલે બાપ્પાને ઘરે લાવી સલમાન ખાનની બહેનો, રીષિ કપૂરથી માધુરી-વિવેક ઓબેરોય સહિતના સ્ટાર્સના ઘરે બિરાજમાન ગણપતિ

ગણેશ ચતુર્થી બોલિવૂડ સેલેબ્સ ધામધૂમથી મનાવે છે. બોલિવૂડ સેલેબ્સે પોતાના ઘરે ગણપતિની મૂર્તિ પણ સ્થાપિત કરી છે

divyabhaskar.com | Updated - Sep 13, 2018, 03:23 PM
bollywood celebs wished ganesh chaturthi to fans

મુંબઈઃ ગણેશ ચતુર્થી બોલિવૂડ સેલેબ્સ ધામધૂમથી મનાવે છે. બોલિવૂડ સેલેબ્સે પોતાના ઘરે ગણપતિની મૂર્તિ પણ સ્થાપિત કરી છે. સલમાન ખાનની બંને બહેનો અર્પિતા-અલવિરા પણ ઘરે બાપ્પાની મૂર્તિ લઈને આવ્યા છે. બંનેએ સાથે ગણપતિની પૂજા કરી હતી. જોકે, સલમાન ખાન જોવા મળ્યો નહોતો. રીષિ કપૂરે પણ ભગવાન ગણેશની સ્થાપના કરી હતી. આ સાથે જ જીતેન્દ્રના પુત્ર તુષારે દીકરા લક્ષ્ય સાથે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. સોનુ સૂદ, રેમો ડિસોઝા, વિવેક ઓબેરોય સહિત અનેક સ્ટાર્સ ઢોલ-નગારા સાથે બાપ્પાને લઈને આવ્યા હતાં.

આ સ્ટાર્સે આપી શુભેચ્છાઃ
સોશ્યિલ મીડિયામાં માધુરી દીક્ષિત, અનુષ્કા શર્મા, વરૂણ ધવન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, કાજલ અગ્રવાલ, મનિષા કોઈરાલા, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, મનિષ પોલ, સની લિયોન, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સે ગણેશ ચતુર્થીની વધામણી આપી હતી.

વાજતે-ગાજતે બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાને લાવ્યા ઘરે, તસવીરોમાં ખાસ

bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
bollywood celebs wished ganesh chaturthi to fans
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App