પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રિસેપ્શનમાં આવ્યા PM મોદી, PHOTOS

પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી
પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી
પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું ફુલ ફેમિલી
પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું ફુલ ફેમિલી
પ્રિયંકા અને નિકે હાથ જોડીને મહેમાનોનું કર્યું સ્વાગત
પ્રિયંકા અને નિકે હાથ જોડીને મહેમાનોનું કર્યું સ્વાગત
પ્રિયંકા ફાલ્ગુની આઉટફીટમાં જોવી મળી...
પ્રિયંકા ફાલ્ગુની આઉટફીટમાં જોવી મળી...
photos of Priyanka Chopra and Nick jonas first wedding reception new delhi
પ્રિયંકાની જેઠાણી સોફી સ્બાયાસાચીના આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છે
પ્રિયંકાની જેઠાણી સોફી સ્બાયાસાચીના આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છે

divyabhaskar.com

Dec 05, 2018, 01:08 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસનું પહેલું વેડિંગ રિસેપ્શન ચાર ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાયું. નવી દિલ્હીની તાજ પેલેસ હોટલના દરબાર હોલમાં રાતના આઠ વાગ્યાથી આ રિસેપ્શન શરૂ થયું હતું. જેમાં પ્રિયંકા ચોપરા પ્રિયંકા ફાલ્ગુની આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી અને પ્રિયંકા અને નિકને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.

આવું છે ગેસ્ટ લિસ્ટઃ


પ્રિયંકા-નિકના દિલ્હી રિસેપ્શનમાં ચોપરા-જોનાસ પરિવારના સભ્યો, ક્લોઝ ફ્રેન્ડ્સ હાજર રહ્યા. આ સિવાય રિસેપ્શનમાં જાણીતા ડિઝાઈનર્સ, રાજકારણીઓ તથા બિઝનેસમેન ખાસ હાજર રહ્યા. આ સિવાય આલિયા ભટ્ટ-રણબિર કપૂર, સોનાલી બેન્દ્રે, સંજય લીલા ભણશાલી આવે તેમ માનવામાં આવે છે.

જોધપુરના ઉમેદ પેલેસમાં કર્યાં બે વિધિથી લગ્નઃ


પ્રિયંકા-નિકે પહેલી ડિસેમ્બરના રોજ ક્રિશ્ચિયન વેડિંગ કર્યાં હતાં. બીજી ડિસેમ્બરના રોજ પ્રિયંકા-નિકે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. 29 નવેમ્બરથી જોધપુરના ઉમેદ પેલેસમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશન શરૂ થયા હતાં. જેમાં મહેંદી, સંગીત સેરેમની, કોકટેલ પાર્ટી, હલ્દી, ચૂડા સેરેમની યોજાઈ હતી. ક્રિશ્ચિયન વેડિંગમાં પ્રિયંકા તથા નિક વચનો લખીને આવ્યા હતાં. હિંદુ વેડિંગમાં ફેરા ફર્યાં બાદ નિકે સ્પીચ આપી હતી અને પ્રિયંકાને આજીવન ખુશ રાખશે તેવું વચન આપ્યું હતું. આ સાંભળીને પ્રિયંકાની આંખો ભરાઈ આવી હતી. હિંદુ વેડિંગમાં પ્રિયંકાના કાકા પવન ચોપરા(પરિણીતીના પિતા)એ કન્યાદાન કર્યું હતું.

રિસેપ્શન બાદ તરત જ કરશે કામઃ


ચાર ડિસેમ્બરના રોજ રિસેપ્શન પતાવ્યા બાદ પ્રિયંકા ચોપરા પાંચ ડિસેમ્બરના રોજ દિલ્હીની એક ઈવેન્ટમાં હાજર રહેવાની છે. ત્યારબાદ આઠ ડિસેમ્બરના રોજ પોતાની ફ્રેન્ડ ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં પર્ફોમ કરવાની છે.

આ પણ વાંચો - પ્રિયંકા-નિકના વેડિંગ રિસેપ્શનમાં ત્રણ ખાસ મહેમાનો પર રહેશે તમામની નજર, આવશે પીએમ નરેન્દ્ર મોદી?

X
પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપીપ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી
પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું ફુલ ફેમિલીપ્રિયંકા ચોપરા અને નિક જોનસનું ફુલ ફેમિલી
પ્રિયંકા અને નિકે હાથ જોડીને મહેમાનોનું કર્યું સ્વાગતપ્રિયંકા અને નિકે હાથ જોડીને મહેમાનોનું કર્યું સ્વાગત
પ્રિયંકા ફાલ્ગુની આઉટફીટમાં જોવી મળી...પ્રિયંકા ફાલ્ગુની આઉટફીટમાં જોવી મળી...
photos of Priyanka Chopra and Nick jonas first wedding reception new delhi
પ્રિયંકાની જેઠાણી સોફી સ્બાયાસાચીના આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છેપ્રિયંકાની જેઠાણી સોફી સ્બાયાસાચીના આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી