નિંદા / પુલવામા એટેક પર ચૂપ હતાં આ પાકિસ્તાની કલાકારો, ન્યૂઝીલેન્ડ મસ્જિદ પર હુમલો થયો હતો કરી કડક શબ્દોમાં નિંદા

divyabhaskar.com

Mar 17, 2019, 06:39 PM IST
ali zafar to mahira khan, these pak celebs
મુંબઈઃ હાલમાં જ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ મસ્જિદમાં આતંકવાદીએ હુમલો કરીને 49 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. આ ઘટનાને લઈ લોકોમાં ઘણો જ રોષ છે. દેશ તથા દુનિયાના લોકો સહિત ફિલ્મ સ્ટાર્સ પણ આ કૃત્યની નિંદા કરી રહ્યાં છે. પાકિસ્તાની કલાકારોએ પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. જોકે, આ જ કલાકારોએ ભારતમાં પુલવામા હુમલો થયો ત્યારે એક શબ્દ કહ્યો નહોતો.
X
ali zafar to mahira khan, these pak celebs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી