Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » tamil celebs came at sridevi prayer meet

ચેન્નાઈમાં યોજાઈ શ્રીદેવી પ્રાર્થના સભા, સેલેબ્સની આંખો થઈ ભીની

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 12:05 AM

24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં 54 વર્ષીય શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાને કારણે નિધન થયું હતું.

  • tamil celebs came at sridevi prayer meet
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    મોમની પ્રેયરમીટમાં ખુશી-જાહન્વી

    મુંબઈઃ 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં 54 વર્ષીય શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાને કારણે નિધન થયું હતું. નિધનના 15 દિવસ બાદ એટલે કે રવિવાર(11 માર્ચ)ના રોત એક્ટ્રેસની આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે છ વાગે શરૂ થયેલી પ્રાર્થનાસભા સાડા સાત સુધી ચાલી હતી. શ્રીદેવીના ચેન્નાઈ સ્થિત ઘરે પણ તમિલ ઈન્ડસ્ટ્રિઝના સેલેબ્સ શ્રદ્ધાંજલી આપવા માટે આવ્યા હતાં.


    પરિવારના સભ્યો સહિત તમિલ સેલેબ્સ આવ્યા હતાં:
    મારવાહ, કપૂર ફેમિલી સિવાય અજીત પત્ની શાલિની સાથે, સૂર્યા પત્ની જ્યોતિકા સાથે, એ આર રહેમાન, કીર્તિ સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


    મનિષ મલ્હોત્રાએ શૅર કરી હતી પહેલી તસવીરઃ
    ચેન્નાઈમાં આયોજીત પ્રેયર મીટની પહેલી તસવીર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. જેમાં શ્રીદેવીની ફોટોની આસપાસ સફેદ તથા પીળા ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સફેદ રંગ શ્રીદેવીનો ફેવરિટ રંગ હતો.


    28મીએ થયા હતાં અંતિમ સંસ્કારઃ
    24મીએ નિધન થયા બાદ પોસ્ટમોર્ટમ તથા અન્ય ફોર્માલિટી પૂરી કરતાં પાર્થિવ દેહ 27 ફેબ્રુઆરી રાત્રે 9.30એ મુંબઈ આવ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બપોરના ચાર વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.


    દીકરીએ શરૂ કર્યું શૂટિંગઃ
    શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ 'ધડક' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ જુલાઈમાં રીલિઝ થવાની છે.


    (જુઓ, શ્રીદેવીની પ્રેયરમીટની ખાસ તસવીરો....)

  • tamil celebs came at sridevi prayer meet
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    થાલા અજીથ પત્ની સાથે આવ્યો હતો
  • tamil celebs came at sridevi prayer meet
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, સંદિપ મારવાહ, અમરસિંહ, બોની કપૂર, બંને દીકરીઓ તથા પરિવારના અન્ય સભ્યો
  • tamil celebs came at sridevi prayer meet
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સૂર્યા પત્ની જ્યોતિકા સાથે
  • tamil celebs came at sridevi prayer meet
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કીર્તિ ફ્રેન્ડ સાથે
  • tamil celebs came at sridevi prayer meet
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની સાથે એ આર રહેમાન
  • tamil celebs came at sridevi prayer meet
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    તમિલ સેલબ મીના
  • tamil celebs came at sridevi prayer meet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તમિલ સેલેબ્સ
  • tamil celebs came at sridevi prayer meet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    તમિલ સેલેબ્સ
  • tamil celebs came at sridevi prayer meet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેયરમીટના સ્થળને આ રીતે સજાવવામાં આવ્યું હતું
  • tamil celebs came at sridevi prayer meet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રભુદેવા
  • tamil celebs came at sridevi prayer meet
    શ્રીદેવીને ફેવરિટ રંગ સફેદ હતો અને તેથી જ આ રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending