ફર્સ્ટ લૂક / પતિ પત્ની ઓર વો ફિલ્મમાં કાર્તિક આર્યનનો સમર્પિત, આશિક મિજાજ પતિ ચિન્ટુ ત્યાગી તરીકેનો લૂક જાહેર

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 05:16 PM
First Look of Kartik Aryan as Chintu Tyagi from film pati Patni aur woh released

  • અનન્યા પાંડે, કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સ્ટારર રિમેક ફિલ્મ પતિ પત્ની ઓર વોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે
  • આ રિમેકનાં ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ છે અને પ્રોડ્યુસર્સ ભૂષણ કુમાર, જુનો ચોપરા અને અભય ચોપરા છે

બોલિવૂડ ડેસ્ક: અનન્યા પાંડે, કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સ્ટારર રિમેક ફિલ્મ પતિ પત્ની ઓર વોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમમાં કાર્તિક આર્યને ચિન્ટુ ત્યાગીના રોલમાં દેખાશે જેનો લૂક એને સોશિયલ મીડિયા પર શેર કર્યો.આ રિમેકનાં ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ છે અને પ્રોડ્યુસર્સ ભૂષણ કુમાર, જુનો ચોપરા અને અભય ચોપરા છે.

સમર્પિત, આશિક મિજાજ પતિ
ફોટો પરથી આ ફિલ્મમાં કાર્તિક આર્યન ભારતના એક મિડલ ક્લાસ મેનનો રોલ નિભાવી રહ્યો હોય એવું લાગે છે. કાર્તિકે લખ્યું છે કે, મળો લખનઉના ચિન્ટુ ત્યાગીને, સમર્પિત, આશિકમિજાજ પતિ.

1978ની ફિલ્મ પતિ પત્ની ઓર વો
આ ફિલ્મ બીઆર ચોપરા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી, જે એક કોમેડી ડ્રામા હતો. એ સ્ટોરી એક મેરીડ કપલની હતી. આ કપલના રોલમાં સંજીવ કુમાર અને વિદ્યા સિન્હા હતા.

X
First Look of Kartik Aryan as Chintu Tyagi from film pati Patni aur woh released
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App