Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » bollywood actress sridevi sister srilatha know every thing

શ્રીદેવીના રહસ્યમય મોત વિશે બધું જ જાણે છે સગી બહેન?, આ કારણે છે ચૂપ

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 04:13 PM

ચાહકો હજી પણ એ વાત માનવા તૈયાર નથી કે તેમની ફેવરિટ એક્ટ્રેસ હવે આ દુનિયામાં નથી

  • bollywood actress sridevi sister srilatha know every thing
    ફાઈલ તસવીરઃ બહેન તથા પતિ સાથે શ્રીદેવી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના અચાનક જ નિધનથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. ચાહકો હજી પણ એ વાત માનવા તૈયાર નથી કે તેમની ફેવરિટ એક્ટ્રેસ હવે આ દુનિયામાં નથી. 24 ફેબ્રુઆરીના રોજ દુબઈની હોટલમાં શ્રીદેવીનું નિધન થયું હતું. પહેલાં એમ કહેવાતું હતું કે શ્રીદેવીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે પરંતુ પીએમ રિપોર્ટ પ્રમાણે, બાથટબમાં ડૂબવાને કારણે શ્રીદેવીનું નિધન થયું હોવાની વાત બહાર આવી હતી. જોકે, હજી પણ ચાહકો એમ જ માની રહ્યાં છે કે શ્રીદેવીના નિધન પાછળ નક્કી કોઈક કારણ છે અને કોઈક વાત છુપાવવામાં આવી રહી છે.


    15 દિવસ બાદ પણ શ્રીદેવીના નિધનને લઈ ચર્ચાઃ
    સોશ્યિલ મીડિયામાં 15 દિવસ બાદ ફરી પાછ શ્રીદેવીના નિધનને લઈ ચર્ચા થઈ રહી છે. હવે, એમ કહેવાઈ રહ્યું છે કે શ્રીદેવીની બહેન શ્રીલથાને બધી જ ખબર છે પરંતુ તે ચૂપ છે. એમ કહેવાઈ રહ્યું છે કે કપૂર પરિવારે ચેન્નાઈ સ્થિત શ્રીદેવીનો બંગલો શ્રીલથાને આપવાનો નિર્ણય લીધો છે. જેને કારણે ચાહકોના મનમાં શંકા ઘેરી બનતી જાય છે. તેઓ માને છે કે શ્રીદેવીના નિધન પાછળ કોઈ રહસ્ય છે અને તે શ્રીલથાને ખબર છે. તેથી જ તેને ચૂપ કરાવવા માટે બંગલો આપવામાં આવી રહ્યો છે.


    (વાંચો, શ્રીદેવીના કાકાએ કર્યો દાવો, પતિ બોની કપૂરને કારણે દુઃખી હતી શ્રીદેવી.....)

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending