પ્રિયંકા ચોપરાનાં પહેલા Lavish દિલ્હી રિસેપ્શનની ખાસ તસવીરો, ક્યારેક બન્યા રોમેન્ટિક તો ક્યારેય PM સાથે કરી મજાક

રિસેપ્શનમાં એકબીજામાં ખોવાયેલા નિક-પ્રિયંકા
રિસેપ્શનમાં એકબીજામાં ખોવાયેલા નિક-પ્રિયંકા
પીએમ મોદી રિસેપ્શનમાં
પીએમ મોદી રિસેપ્શનમાં
કોઈ વાત પર હસતા પ્રિયંકા-નિક તથા પીએમ મોદી
કોઈ વાત પર હસતા પ્રિયંકા-નિક તથા પીએમ મોદી
એક જ ફ્રેમમાં જોનાસ તથા ચોપરા પરિવાર
એક જ ફ્રેમમાં જોનાસ તથા ચોપરા પરિવાર
સોફી ટર્નર તથા જો જોનાસ
સોફી ટર્નર તથા જો જોનાસ
પીએમ મોદી નવદંપતીને શુભેચ્છા આપતા
પીએમ મોદી નવદંપતીને શુભેચ્છા આપતા
પીએમ મોદી સાથે નિક-પ્રિયંકા
પીએમ મોદી સાથે નિક-પ્રિયંકા
મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કરતાં પીએમ મોદી
મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કરતાં પીએમ મોદી
પતિનો હાથ પકડીને સ્ટેજ પર જતી પ્રિયંકા ચોપરા
પતિનો હાથ પકડીને સ્ટેજ પર જતી પ્રિયંકા ચોપરા
એકબીજામાં ખોવાયેલા પ્રિયંકા-નિક
એકબીજામાં ખોવાયેલા પ્રિયંકા-નિક

divyabhaskar.com

Dec 05, 2018, 01:08 PM IST

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે પહેલી તથા બીજી ડિસેમ્બરના રોજ ક્રમશઃ ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. ચાર ડિસેમ્બરના રોજ પહેલું વેડિંગ રિસેપ્શન થયું હતું. પ્રિયંકા તથા નિકના પરિવારના સભ્યો સિવાય પીએમ મોદી આ રિસેપ્શનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યાં હતાં. તેમણે કપલને ગુલાબનું ફૂલ ગિફ્ટમાં આપ્યું હતું. તેઓ કપલ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં હતાં.


રોમેન્ટિક અંદાજમાં પ્રિયંકા-નિકઃ
રિસેપ્શનમાં પ્રિયંકા તથા નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં. પ્રિયંકાની સુંદરતામાં નિક ખોવાઈ ગયો હતો. રિસેપ્શનમાં પરિણીતી ચોપરા અને તેના પેરેન્ટ્સ ક્યાંય જોવા મળ્યાં નહોતાં. પરિણીતીના પેરેન્ટ્સે જ કન્યાદાન કર્યું હતું. તો નિકનો મોટા ભાઈ કેવિન તથા નાનો ભાઈ ફ્રેન્કી જોનાસ જોવા મળ્યાં નહોતાં. નિકના પેરેન્ટ્સ(ડેડી પોલ તથા મોમ ડેનિસ) ભાઈ જો જોનાસ તથા ભાભી સોફી ટર્નર આવ્યા હતાં.

(તસવીરોમાં જુઓ નિક-પ્રિયંકાનું રિસેપ્શન...)

માથામાં સિંદૂર, હાથમાં લગ્નચૂડો અને ગળામાં મંગળસૂત્ર નવી નવેલી દુલ્હન પ્રિયંકા લગ્ન બાદ પહેલી જ વાર મળી જોવા, Pics

X
રિસેપ્શનમાં એકબીજામાં ખોવાયેલા નિક-પ્રિયંકારિસેપ્શનમાં એકબીજામાં ખોવાયેલા નિક-પ્રિયંકા
પીએમ મોદી રિસેપ્શનમાંપીએમ મોદી રિસેપ્શનમાં
કોઈ વાત પર હસતા પ્રિયંકા-નિક તથા પીએમ મોદીકોઈ વાત પર હસતા પ્રિયંકા-નિક તથા પીએમ મોદી
એક જ ફ્રેમમાં જોનાસ તથા ચોપરા પરિવારએક જ ફ્રેમમાં જોનાસ તથા ચોપરા પરિવાર
સોફી ટર્નર તથા જો જોનાસસોફી ટર્નર તથા જો જોનાસ
પીએમ મોદી નવદંપતીને શુભેચ્છા આપતાપીએમ મોદી નવદંપતીને શુભેચ્છા આપતા
પીએમ મોદી સાથે નિક-પ્રિયંકાપીએમ મોદી સાથે નિક-પ્રિયંકા
મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કરતાં પીએમ મોદીમહેમાનોનું હાથ જોડીને સ્વાગત કરતાં પીએમ મોદી
પતિનો હાથ પકડીને સ્ટેજ પર જતી પ્રિયંકા ચોપરાપતિનો હાથ પકડીને સ્ટેજ પર જતી પ્રિયંકા ચોપરા
એકબીજામાં ખોવાયેલા પ્રિયંકા-નિકએકબીજામાં ખોવાયેલા પ્રિયંકા-નિક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી