મહેંદીથી લઈ રિસેપ્શન સુધી, દીપિકા પાદુકોણનો હતો આગવો, Wedding Album

ડાબે, મહેંદી સેરેમનીમાં દીપિકા, કોંકણી વિધિથી લગ્ન કર્યાં તે સમયે દીપિકા-રણવિર
ડાબે, મહેંદી સેરેમનીમાં દીપિકા, કોંકણી વિધિથી લગ્ન કર્યાં તે સમયે દીપિકા-રણવિર
મહેંદી સેરેમનીમાં મોમ-બહેન, સાસુ-નણંદ તથા રણવિર સાથે દીપિકા
મહેંદી સેરેમનીમાં મોમ-બહેન, સાસુ-નણંદ તથા રણવિર સાથે દીપિકા
મહેંદી સેરેમનીમાં રણવિર સિંહ
મહેંદી સેરેમનીમાં રણવિર સિંહ
મહેંદી સેરેમની દરમિયાન દીપિકા
મહેંદી સેરેમની દરમિયાન દીપિકા
મહેંદી સેરેમની દરમિયાન દીપિકા-રણવિર
મહેંદી સેરેમની દરમિયાન દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા
આનંદ કારજ સમયે દીપિકા
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિર
પહેલાં રિસેપ્શનમાં દીપિકા-રણવિર
પહેલાં રિસેપ્શનમાં દીપિકા-રણવિર
બીજા રિસેપ્શનમાં દીપિકા-રણવિર
બીજા રિસેપ્શનમાં દીપિકા-રણવિર
ત્રીજા તથા અંતિમ રિસેપ્શનમાં દીપિકા-રણવિર
ત્રીજા તથા અંતિમ રિસેપ્શનમાં દીપિકા-રણવિર

divyabhaskar.com

Dec 05, 2018, 07:02 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહે 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. 13 નવેમ્બરના રોજ મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. દીપિકાએ કોંકણી વિધિના લગ્ન તથા પહેલા રિસેપ્શનમાં મોમ ઉજ્જવલાએ ગિફ્ટ કરેલી સાડી પહેરી હતી. આ સાડીને ડિઝાઈનર સબ્યાસાચીએ મોડીફાઈ કરી હતી. આનંદ કારજ વિધિમાં દીપિકાએ સબ્યાસાચીની ડિઝાઈનર સાડી પહેરી હતી. જ્યારે સેકન્ડ રિસેપ્શનમાં દીપિકાએ અબુ જાની-સંદિપ ખોસલાના ડિઝાઈનરવેર પહેર્યાં હતાં. ત્રીજા તથા અંતિમ રિસેપ્શનમાં દીપિકા ડિઝાઈનર ઝુહેર મુરાદના રેડ હોટ ગાઉનમાં જોવા મળી હતી.


મહેંદી સેરેમનીમાં પરિવાર સાથે મળી હતી જોવાઃ
મહેંદી સેરેમનીમાં દીપિકા તથા રણવિર પરિવાર સાથે જોવા મળ્યાં હતાં. દીપિકાની બહેન અનિશા, મોમ ઉજ્જવલા, રણવિરની બહેન રીતિકા તથા માતા અંજુ ભવનાની જોવ મળ્યાં હતાં. રણવિરે પણ પોતાના એક હાથમાં દીપિકાનું નામ લખાવીને મહેંદી મૂકી હતી. મહેંદી સેરેમની બાદ દીપિકા-રણવિરે ડાન્સ પણ કર્યો હતો. દીપિકા તથા રણવિરે લાઈટ પિંક રંગના સબ્યાસાચીનાં ડિઝાઈનર વેર પહેર્યાં હતાં.


કોંકણી વિધિમાં આગવો અંદાજ
કોંકણી વિધિમાં દીપિકાએ જે ગોલ્ડન રંગની સાડી પહેરી હતી, તે સાત મહિને તૈયાર થઈ હતી. આ સાડીની કિંમત ત્રણ લાખની આસપાસ હતી. આ સાડીને ફાઈનલ ટચ ડિઝાઈનર સબ્યાસાચીએ આપ્યો હતો.


આનંદ કારજમાં જોવા મળ્યો હતો 'પદ્માવતી' લુકઃ
આનંદ કારજમાં દીપિકાના લુકને ધ્યાનથી જોવામાં આવે તો તેનો વેડિંગ લુક ઘણે અંશે 'પદ્માવતી'ને મળતો આવે છે. દીપિકા પોતાના લગ્નના દરેક ફંક્શનમાં રોયલ બ્રાઈડ લાગી હતી. 'પદ્માવતી'માં જૌહરના સીનમાં જે રીતે દીપિકા હેવી નેકલેસ અને હેવી મેક-અપ, ચૂંદડી સાથે જોવા મળે છે. તે જ રીતે રિયલ લગ્નમાં દીપિકાએ એકદમ હેવી નેકલેસ સાથે લાલ ઓઢણી કૅરી છે. રિયલ વેડિંગમાં દીપિકાનો લુક જૌહરના સીન સાથે ઘણો જ મળતો આવે છે.

પહેલું રિસેપ્શન હતું બેંગાલુરૂમાં:
દીપિકા-રણવિરનું પહેલું રિસેપ્શન 21 નવેમ્બરના રોજ બેંગાલુરૂમાં યોજાયું હતું. બંને રોયલ લુકમાં જોવા મળ્યાં હતાં. દીપિકા મોમ ઉજ્જવલાની ગિફ્ટ કરેલી સાડીમાં જોવા મળી હતી. સાડીને ફાઈનલ ટચ સબ્યાસાચીએ આપ્યો હતો. દીપિકાએ 42 ગ્રીન સ્ટોન્સથી બનેલો હેવી નેકલેસ કૅરી કર્યો હતો.


બીજા રિસેપ્શનમાં પણ ટ્રેડિશનલ લુકઃ
મુંબઈમાં યોજાયેલા બીજા રિસેપ્શનમાં દીપિકા ટ્રેડિશલ ઈન્ડિયન વ્હાઈટ ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ગોલ્ડનનો હેવી નેકલેસ તથા ઈયરરિંગ્સ કૅરી કર્યાં હતાં. દીપિકાએ સેંથામાં સિંદૂર તથા હાથમાં લગ્નચૂડો પહેર્યો હતો.


ત્રીજા રિસેપ્શનમાં રેડ ગાઉનમાં હોટ અવતારઃ
પહેલી ડિસેમ્બરના રોજ યોજાયેલા ત્રીજા તથા અંતિમ રિસેપ્શનમાં દીપિકાએ ઝુહેર મુરાદનું રેડ ગાઉનમાં સુપરહોટ લાગતી હતી.


(જુઓ, મહેંદી સેરેમનીથી લઈ રિસ્પેશનમાં દીપિકાનો હતો આગવો ઠાઠ...)

રિસેપ્શનમાં મોમ સાથે દીપિકા પાદુકોણનું જોવા મળ્યું સ્પેશ્યિલ બોન્ડિંગ, Inside Photos

X
ડાબે, મહેંદી સેરેમનીમાં દીપિકા, કોંકણી વિધિથી લગ્ન કર્યાં તે સમયે દીપિકા-રણવિરડાબે, મહેંદી સેરેમનીમાં દીપિકા, કોંકણી વિધિથી લગ્ન કર્યાં તે સમયે દીપિકા-રણવિર
મહેંદી સેરેમનીમાં મોમ-બહેન, સાસુ-નણંદ તથા રણવિર સાથે દીપિકામહેંદી સેરેમનીમાં મોમ-બહેન, સાસુ-નણંદ તથા રણવિર સાથે દીપિકા
મહેંદી સેરેમનીમાં રણવિર સિંહમહેંદી સેરેમનીમાં રણવિર સિંહ
મહેંદી સેરેમની દરમિયાન દીપિકામહેંદી સેરેમની દરમિયાન દીપિકા
મહેંદી સેરેમની દરમિયાન દીપિકા-રણવિરમહેંદી સેરેમની દરમિયાન દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિરકોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિરકોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિરકોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિરકોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
કોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિરકોંકણી વિધિના લગ્ન સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિરઆનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિરઆનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકા-રણવિરઆનંદ કારજ સમયે દીપિકા-રણવિર
આનંદ કારજ સમયે દીપિકાઆનંદ કારજ સમયે દીપિકા
આનંદ કારજ સમયે દીપિકા-રણવિરઆનંદ કારજ સમયે દીપિકા-રણવિર
પહેલાં રિસેપ્શનમાં દીપિકા-રણવિરપહેલાં રિસેપ્શનમાં દીપિકા-રણવિર
બીજા રિસેપ્શનમાં દીપિકા-રણવિરબીજા રિસેપ્શનમાં દીપિકા-રણવિર
ત્રીજા તથા અંતિમ રિસેપ્શનમાં દીપિકા-રણવિરત્રીજા તથા અંતિમ રિસેપ્શનમાં દીપિકા-રણવિર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી