82 વર્ષીય ધરમપાજીએ શૅર કરી પોતાના લક્ઝૂરિયસ ફાર્મ હાઉસની તસવીરો, નજીકમાં છે પર્વતો ને ઝરણાં અને 1000 ફૂટ ઊંડું તળાવ, ખેતીથી લઈ ગાય-ભેંસ પણ પાળે છે

બોલિવૂડના વિતેલા સમયના સુપરસ્ટાર ધરમપાજી(82 વર્ષ)એ હાલમાં જ 'યમલા પગલા દિવાના ફિર સે'માં કામ કર્યું હતું. તાજેતરમાં જ ધર

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 05:34 PM
bollywood actor dharmendra spent qaulity time with second wife hema in this farm house

મુંબઈઃ બોલિવૂડના વિતેલા સમયના સુપરસ્ટાર ધરમપાજી(82 વર્ષ)એ હાલમાં જ 'યમલા પગલા દિવાના ફિર સે'માં કામ કર્યું હતું. તાજેતરમાં જ ધર્મેન્દ્રે પોતાના ફાર્મ હાઉસની તસવીરો શૅર કરી હતી. મુંબઈની પાસે લોનાવાલમાં આવેલા આ ફાર્મ હાઉસમાં ધર્મેન્દ્ર પોતાનો સમય પસાર કરતા હોય છે. અહીંયા રોક ગાર્ડનની તેઓ અવાર-નવાર તસવીરો શૅર કરતા હોય છે. ફાર્મ હાઉસમાં તબેલો છે, જેમાં અનેક ગાયો-ભેંસો છે. તેઓ ગાય-ભેંસ જાતે દોતા હોય છે અને તગારા પણ ઉંચકતા જોવા મળે છે. ફાર્મ હાઉસની આસપાસ પર્વતો તથા ઝરણાં છે. સાથે જ પોતાનું 1000 ફૂટ ઉંડું તળાવ પણ છે.

મોટાભાગે ફાર્મ હાઉસમાં રહે છે ધરમપાજીઃ
એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે કહ્યુ હતુ, ''હું જાટ છું અને જાટ જમીન તથા પોતાના ખેતરોને પ્રેમ કરે છે. મારો મોટા ભાગનો સમય લોનાવાલા સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર જ વીતે છે. અમારું ફોકસ ઓર્ગેનિક ખેતી પર છે અને અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસમાં મારી અમુક ભેંસો પણ છે.'' ધર્મેન્દ્ર પોતાના ખેતરમાં ઉગાડેલું અનાજ, શાકભાજી તથા તબેલાની ગાય-ભેંસોનું દૂધ પીવે છે. આ જ કારણ છે કે 82ની ઉંમરમાં પણ તે ફિટ દેખાય છે.

છ બાળકોના પિતાઃ
ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર લાઈમ-લાઈટથી દૂર રહે છે. 1954માં 19ની ઉંમરે ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે એરેન્જ મેરેજ કર્યાં હતાં. તેમને ચાર સંતાનો છે. અજય સિંહ(સની), વિજય સિંહ(બોબી), વિજેતા તથા અજેતા. 1980માં ધર્મેન્દ્રે હેમા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ એશા તથા આહના દેઓલ છે.

આ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
ધર્મેન્દ્રે પોતાની કરિયરમાં 'શોલે', 'માં', 'ચાચા ભતીજા', 'ધરમ વીર', 'રાજ તિલક', 'સલ્તનત' અને 'યકીન' જેવી અનેક પોપ્યુલર ફિલ્મ્સમાં કામ કર્યું છે.

(જુઓ, ધરમપાજીના ફાર્મ હાઉસની ખાસ તસવીરો...)

82 વર્ષીય ધરમપાજી હવે લાગે છે એકદમ અશક્ત, ટ્રાફિકની વચ્ચે પોતાની કાર સુધી પહોંચવામાં પણ પડી તકલીફ, એક અજાણ્યા વ્યક્તિએ કરી મદદ

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App