1975 થી 2017 સુધી, આવી રીતે બદલાતો ગયો શ્રીદેવીનો Look

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ એક્ટ્રેસ શ્રીદેવીનું 54 વર્ષની ઉંમરે હાર્ટઅટેકથી નિધન થઇ ગયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 5 દશકના લાંબા સમયગાળાથી શ્રીદેવીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. એટલું જ નહીં શ્રીદેવી ઇન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસિસમાં શુમાર છે જે સતત ફિલ્મમાં વિવિધ લુક્સમાં જોવા મળ્યાં છે. આજે Bhaskar.com આ પેકેજમાં તમને શ્રીદેવીના આવા 15 અલગ લુક બતાવી રહ્યાં છે.

 

જૂલી (1975)

 

લાંબા સમય સુધી તામિલ ફિલ્મ કર્યા પછી શ્રીદેવીએ બોલિવુડમાં એન્ટ્રી કરી. તેમણે 1975માં ફિલ્મ જૂલીથી ડેબ્યૂ કર્યું. આ દરમિયાન તેમની ઉંમર લગભગ 12 વર્ષની હતી.

અન્ય સમાચારો પણ છે...