તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'સંજૂ'નું ટ્રેલર જોઈને ભાવુક થયેલા રીષિ કપૂરએ કહ્યું 'મને લાગ્યું સંજય દત્ત આવ્યો' | Hirani Shows Sanjus Trailer To Rishi

'સંજૂ'નું ટ્રેલર જોઈને ભાવુક થયેલા રીષિ કપૂરએ કહ્યું 'મને લાગ્યું સંજય દત્ત આવ્યો'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણબિર કપૂરની ફિલ્મ "સંજૂ"નું ટ્રેલર 30મે રીલિઝ થઈ રહ્યું છે ત્યારે રીલિજ પહેલા જ ફિલ્મમેકર રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપરાએ રીષિ કપૂરને ફિલ્મનું ટ્રેલર બતાવી દીધું છે. ત્યારે હાલ ફિલ્મનું ટ્રેલર જોયા પછી રીષિ કપૂરના રિએક્શન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રીષિ કપૂર ફિલ્મનું ટ્રેલર જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે અને દીકરા રીષિ કપૂરના ભારોભાર વખાણ કરતો જોવા મળી રહ્યો છે.  આ વીડિયોમાં રણબિરની માતા 

નીતૂ સિંહ પણ જોવા મળી રહી છે.