વિદાય / 90ના દશકના ફેમસ વિલન મહેશ આનંદનું નિધન, ઘરે મળ્યું મૃત શરીર

divyabhaskar.com | Updated - Feb 10, 2019, 01:09 PM
90's famous villain Mahesh Anand found dead at his Mumbai house

  • છેલ્લીવાર તેઓ ગોવિંદાની ફિલ્મ રંગીલા રાજામાં જોવા મળ્યા હતા
  • મહેશે કુરૂક્ષેત્ર, કુલી નંબર 1, વિજેતા, શહેનશાહ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું
     


બોલિવૂડ ડેસ્ક: 80 અને 90ના દશકની બોલિવૂડ ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર એક્ટર મહેશ આનંદનું નિધન થઇ ગયું છે. શનિવારે એમનું મૃત શરીર તેમના વર્સોવામાં આવેલ ઘરમાં મળી. મૃત્યુનું કારણ હજુ સુધી ખબર પડી નથી. મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું છે. મહેશ આનંદ 57 વર્ષના હતા.

છેલ્લી આ ફિલ્મમાં દેખાયા
છેલ્લીવાર તેઓ ગોવિંદાની ફિલ્મ રંગીલા રાજામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન પહલાજ નિહલાણીએ કર્યું હતું.

આ ફિલ્મોમાં કર્યું કામ
મહેશે કુરૂક્ષેત્ર, કુલી નંબર 1, વિજેતા, શહેનશાહ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. એમણે બી ટાઉનના મોટા મોટા એક્ટર્સ જેવા કે ધર્મેન્દ્ર, સની દેઓલ, ગોવિંદા, અમિતાભ બચ્ચન અને સંજય દત્ત સાથે કામ કર્યું હતું.

X
90's famous villain Mahesh Anand found dead at his Mumbai house
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App