8 PIX: સોશિયલ નેટવર્કિંગ પર મોજ-મસ્તીની ટન..ટન.. ટન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેજરીવાલની સોશિયલ નેટવર્કીંગ પર બધાએ ખુબ ઉડાવી અને બીજી તરફ રાહુલને પણ પપ્પુ બનાવીને જ છોડ્યો. મોદીને ફેંકુ બનાવ્યા તો સોનિયા અને પ્રિયંકા પર પણ કોઈ દયા રાખી નહી. આ વખતે આ તસવીરોમાં જુના પાત્રોની સાથે સાથે મુલાયમ, અખિલેશ અને માયાવતી પણ જોવા મળશે. રજૂ છે આવા જ નવા ક્રિએશન જેને શેર કરીને લોકો ખુશ રહે છે અને કરી રહ્યા છે હાસ્યની મોજમસ્તી

આગળની સ્લાઈડ્સમાં જુઓ ફની પોલીટીકલ તસવીરો