ઈંડું મુકતા જ સાપના બચ્ચાએ તરાપ મારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબઃસાપના ઘણાં વીડિયો તમે ઈન્ટરનેટ પર જોયા હશે. જેમાં ક્યારેક સાપ સાપને ગળી જતો હોય અને સાપને અજગર ખાઈ જતો હોય તેવા વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં JukinVideoનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં એક ટીની સ્નેક એટલે કે સાપના નાનકડા બચ્ચા સામે એક ઈંડું મુકવામાં આવતા જ તે ઈંડાને તરત જ ગળી જાય છે.
અન્ય સમાચારો પણ છે...