સ્પીડમાં આવતા ટ્રકે સ્કુટી સહિત યુવતીને ઢસડી, 35 સેકન્ડ ચાલી મોત સામે લડત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્સિડેન્ટમાં ઘણાં લોકો તેનો જીવ ગુમાવે છે.ત્યારે શાંઘાઈમાં એક યુવતી ખતરનાક રીતે મોતની સામેથી પાછી ફરી તેમ કહી શકાય. એક યુવતી બાઈક પર જઈ રહી હતી અને વચ્ચેથી એક ટ્ર્કની એન્ટ્રી થતાં તે ટ્રકની નીચે આવી ગઈ. દ્રશ્યો જોઈને તમને થશે કે આ યુવતી હવે નહીં બચે. પરંતુ તેની હિંમત જોઈને સૌકોઈ હૈરાન થઈ ગયા. અને સેકન્ડો બાદ કંઈક એવો ચમત્કાર થયો કે તેનો જીવ બચી ગયો.
અન્ય સમાચારો પણ છે...