તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ ફેંકનાર પર સની લિયોને લીધો આ રીતે બદલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોન હાલ તેની ફિલ્મ તેરા ઈન્તઝારના પ્રમોશનમાં બિઝી છે. ત્યારે તેના એક ટીમ મેમ્બરે સની પર સાપ ફેંકીને પ્રાંક કર્યો હતો. જેનો બદલો સનીએ આ રીતે લીધો, સનીએ રજાની પર કેક ફેંકીને તેનો બદલો લીધો હતો. આ પહેલા સની લિયોન બિગ બોસમાં પણ આવી ચુકી છે. Sunny Leone Former Porn Star Bigg Boss Viral Video Snake Revenge 

અન્ય સમાચારો પણ છે...