પગમાં ફેકચર અને સાવકી માતાએ કર્યો આવો હાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૃદયને હચમચાવી દેતા આ દશ્યો ચંદીગઢના છે. ચંડીગઢમાં એક સોતેલી માતાએ માસૂમ બાળકી પર ત્રાસ ગુજાર્યાની ઘટના સામે આવી છે. જૂઓ  આ દશ્યો વીડિયોમાં મહિલા ઘાયલ બાળકીને થપ્પડ પર થપ્પડ મારી રહી છે. બાળકીને પગમાં ફેક્ચર છે તો પણ નિર્દય સોતેલી માતા આ રીતે તેના પર ક્રૂરતાથી અત્યાચાર કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...