લગ્નના સવાલ પર સલમાને કેટરિના પર કહી નાંખી આ વાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલમાન ખાને સ્ટાર સ્ક્રીન એવોર્ડમાં રેમ્પ વોક કરતા મીડિયા સાથે વાત કરી હતી. જ્યારે સલમાનને લગ્નના સવાલનો સામનો કરવો પડ્યો તો તે કેટરીના પર આવી ગયા અને તેના વિશે વાતો કરવા લાગ્યા. સલમાને 22 ડિસેમ્બરે રિલીઝ થનારી તેની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ વિશે વાત કરી. જુઓ અહીં કેવી રીતે સલમાન લગ્નના સવાલથી બચે છે.
અન્ય સમાચારો પણ છે...