તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુલેટને આ રીતે ચલાવવાનું ટેલેન્ટ ભારતમાં ક્યાય નહીં હોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબીઓમાં બુલેટ માટે અનેરો ક્રેઝ હોય છે. પંજાબીઓ જેવો બુલેટ પ્રેમ ભારતમાં બીજે ક્યાંય જોવા નથી મળતો.. આવા જ એક પંજાબીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ યુવાન હાઈવે પર ઊંઘા બેસીને બુલેટ ચલાવી રહ્યો છે. તો ચાલુ બાઈકે જ તે એક સાઈડ બેસી જાય છે. ઉભો થઈ જાય છે તો ચાલુ બાઈકે સૂઈ પણ જાય છે. પંજાબી યુવાનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...