તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્યાના ફેશન શોમાં કરીનાનો Ultra-Glamorous લૂક, ઓફ વ્હાઈટમાં છવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરે હાલમાં જ કેન્યાની રાજધાની નેરોબીના ફેશન શોમાં પોતાના ગ્લેમરનો જલવો બતાવ્યો. ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના ફેશન શોમાં કરીના શો સ્ટોપર બની, જે ઓફ વ્હાઈટ ડ્રેસમાં કરીના ગોર્જિઅસ લાગતી હતી. જેનો અલ્ટ્રા ગ્લેમરસ લૂક જોઈને જોનારાઓ જોતા જ રહી ગયા હતા. કરીના પોતાની સ્ટાઈલને લઈને હમેંશા ચર્ચામાં રહેતી હોય છે. જે અહીં પણ લાઈમલાઈટમાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...