જ્યારે વરમાળાની વિધિ સમયે જ વરરાજાએ આવ્યો હાર્ટઅટેક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંખોમાં જીવનસંગિની સાથે જિંદગી જીવવાના લાખો અરમાન લઇને વરરાજો લગ્નના મંડપ તરફ આગળ વધતો હોય છે. પરંતુ આ સપના સાકાર થાય પહેલા મોત દસ્તક દઈ તો તેનાથી બીજી દુર્ભાગ્ય બીજી શું હોઇ શકે. જી હાં પંજાબના મોગામાં પણ કઇક આવું બન્યું લગ્નનું ખુશી માતમમાં ફેરવાય ગઇ. લગ્ન મંડપમાં વરરાજો પવેશ્યો અને વરમાળાની વિધિ ચાલતી હતી ત્યારે બરાબર  તેજ સમયે વરરાજાને સિવિયર હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો અને તેનું મોત થઇ ગયું. ફુલ ખીલ્યા પહેલા કરમાય જાય અને સપનુ જોયા પહેલા જ રોળાય  જાય ક્યારેક એમ પણ બને
અન્ય સમાચારો પણ છે...