તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલમાં યુવતીનાં કપડા ફાડી કરી ગંદી હરકત, તે રડતી રહી યુવક વીડિયો બનાવતો રહ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક યુવતીને જંગલમાં લઈને આવે છે. અને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે યુવતી યુવકના કાબૂમાં નથી આવતી તો તે યુવતીના કપડાં ફાડવા લાગે છે. આ સમયે યુવતીની મિત્ર તેના બચાવમાં આગળ આવે છે. પણ યુવક કોઈપણ શરતે યુવતીને છોડતો નથી. જ્યારે યુવકનો મિત્ર આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવતો રહે છે.
અન્ય સમાચારો પણ છે...