તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Cab બૂક કરાવવાની કોશિષમાં છોકરીએ કરી નાંખી આ ભૂલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ વ્યક્તિ આટલી મુર્ખ કેવી રીતે હોઈ શકે છે. આ વીડિયો જોયા બાદ તે તમને ખબર પડશે.  તે વીડિયો જોયા બાદ તમને ખબર પડી જશે, એક બહેને ભાઈને પીક કરવા માટે ફોન કર્યો, પરંતુ ભાઈએ તેને કેબ કરીને ઘરે આવવાની સલાહ આપી. અહીં બહેને કહ્યુ કે તેને કેબ બુક કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. હવે શું મુશ્કેલી નડી રહી છે તે જુઓ વીડિયોમાં.
અન્ય સમાચારો પણ છે...