ખાલી પેટ હોય ત્યારે આ ચીજ ક્યારેય ન ખાશો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ તો સવારે નાસ્તો કરવાને હેલ્ધી ગણવામાં આવેછે પરંતુ કેટલીક એવી વસ્તુઓ એવી છે જે ખાલી પેટે ખાવાથી નુકસાન થાય છે જી હાં ક્યારેય સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ. તેમજ સ્પાઇસી નાસ્તો પણ ન કરવો જોઇએ તેનાથી એસિડીટિની સમસ્યા વધી જાય છે. ખાલી પેટે કેળા ખાવાને પણ આયુર્વેદમાં નિષેધ ગણાવમાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...