તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Bigg Boss 11: ઘરમાં ગર્લફ્રેન્ડને જોતા જ પ્રિયાંકની હાલત કફોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ બિગ બોસમાં ન્યૂ ટાસ્ક ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં સદસ્યોને એક લક્ઝરી બઝેટમાં ટાસ્ક આપવામાં આવશે,જેમાં તમામે સ્ટેચ્યુ બનવાનું હશે. અને તમામ સભ્યોના સંબંધીઓ તેમને મળવા આવશે, અને સ્ટેચ્યુ બનેલા સદસ્યોએ સંયમ જાળવવો પડશે, તેમાં બહાર બ્રેકઅપ જાહેર કરી ચુકેલ પ્રિયાંકની ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલ આવશે, જેને જોઈ પ્રિયાંકની હાલત કેવી થશે તે જોવા માટે ક્લિક કરો આ વીડિયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો