ન માત્ર વાળ પણ સ્કિનને પણ સાઇન આપે છે આ તજવાળું દૂધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ શિયાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. આ સિઝન કફ પ્રકૃતિવાળા લોકો માટે વધુ તકલીફદાયક સાબિત થાય છે. પરંતુ આયુર્વૈદમાં એવી અનેક ઉપચાર છે , જેના દ્રારા આપ નિરોગી રહી શકો છો. તો ચાલો આજે આ વીડિયો દ્રારા જાણીએ કે  તજવાળા દૂધ પીવાથી શું ફાયદા થાય છે.
અન્ય સમાચારો પણ છે...