સ્કાયડાયવિંગ કરતા પહેલા જુઓ આ વીડિયો, તમારી સાથે પણ આવું થઈ શકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરીકાના Floridaનો આ વીડિયો છે. જ્યાં બીચ પર એક તરફ લોકો સ્કાય ડાયવિંગ કરતા લોકોને ચીયર કરી રહ્યા છે. તો બીજી બાજુ એક સ્કાયડ્રાઈવરનું બેલેન્સ બગડે છે અને તે ઝાડ સાથે ટકરાય છે. અને તેને ઘણી ઈજા થાય છે. A skydiving man crashed into a tree and light pole before hitting a Florida beach and breaking his leg.
અન્ય સમાચારો પણ છે...