તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોક્સિંગની આ નવી સ્ટાઈલ જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોક્સિંગ આમ તો એક સીરિયસ રમત છે. પણ દુનિયામાં એવાં કેટલાંય લોકો છે કે તે ભલભલી સિરિયસ વસ્તુને મજાકમાં ફેરવી નાખતા હોય છે. આવું જ કાંઈક કર્યું છે ફિલિપાઈન્સના યુવાનોએ.. તેઓ બોક્સિંગની એક નવી જ રીત લઈને આવ્યા છે.. આ કોઈ સામાન્ય બોક્સિંગ નથી.. પણ બામ્બૂ પર બેઠાં બેઠાં બોક્સિંગ કરવાની છે. જે નીચે પડી ગયું તે હારી ગયું.. આ પ્રકારની બોક્સિંગ તમને હસાવી દેશે..

અન્ય સમાચારો પણ છે...