• Gujarati News
  • National
  • Why Women Are Not Allowed In Shamshan Ghat| માત્ર ખોટી માન્યતાના લીધે મહિલાઓને નથી જવા દેવાતી સ્મશાનમાં

માત્ર ખોટી માન્યતાના લીધે મહિલાઓને નથી જવા દેવાતી સ્મશાનમાં, હિન્દૂ શાસ્ત્રોમાં તો આપેલી છે મહિલાને સંપૂર્ણ આઝાદી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિન્દૂ ધર્મમાં એવા કેટલાય કર્યો છે જે માત્ર પુરુષો જ કરી શકે છે. જેમાંનું એક દ્રશ્ય જોવા મળે છે સ્મશાનયાત્રામાં અહીં તમે એક વાત તો ચોક્કસ નોંધી જ હશે કે આ યાત્રામાં માત્ર પુરુષોની જ હાજરી જોવા મળે છે ત્યાં કોઈ પણ મહિલા હાજર નથી હોતી. પ્રાચીન હિન્દૂ શાસ્ત્રમાં મહિલાઓને સંપૂર્ણ આઝાદી આપવામાં આવી છે તેમાં ક્યાંય પણ નથી લખ્યું કે મહિલાઓ સ્મશાનયાત્રામાં કે સ્મશાનમાં ના જઈ શકે, જો કે આવું કરવા પાછળ માત્ર ને માત્ર છે એક તર્ક જે સાંભળીને તમને પણ નવાઈ જ લાગશે. વાત જાણે એમ છે કે આપણા સમાજમાં મહિલાઓને નાજુક હૃદયથી માનવામાં આવે છે અને તેના કારણે જ કદાચ તેઓ સ્મશાનનો આ નજારો જોઈને ડરી પણ શકે છે.વળી એક વૈજ્ઞાનિક કારણ પણ છે જે જોડાયું છે મહિલાઓના સ્વાસ્થ્ય સાથે.તો જાણી લો કે શું છે આ સંપૂર્ણ તર્ક જેના લીધે આપણે માનસિકતા બનાવી લીધી છે કે મહિલાઓએ સ્મશાનમાં ના જવું જોઈએ.

 

ચોમાસામાં મચ્છર ભગાડવાની અફલાતૂન રીત, કપૂરના આ પ્રયોગથી બચશે પૈસા પણ