કારમાં બેસતાંની સાથે PM મોદી સૌપ્રથમ કરે છે આ કામ, તમે કરો છો આવું?

PM મોદી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે અને લોકો સાથે કનેક્ટ રહે છે

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 06:20 PM
Pm narendra modi wears seat belt first
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) દ્વારા રોડ સેફ્ટીને પ્રમોટ કરવા માટે એક પ્રેરણાદાયી વીડિયો ટ્વિટરમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં બેઠા બાદ સૌથી પહેલા સીટ બેલ્ટ પહેરે છે. આ વીડિયોને શેર કરતી વખતે PIBએ લખ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં બેસતી વખતે સૌથી પહેલાં સીટ બેલ્ટ પહેરે છે, શું તમે કરો છો? રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તરફથી ચલાવવામાં આવી રહેલા રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જેને સડક સુરક્ષા જીવન સુરક્ષા અભિયાન કહેવામાં આવી રહ્યું છે, તેને સપોર્ટ કરવા માટે PIBએ આ વીડિયો જારી કર્યો છે.

X
Pm narendra modi wears seat belt first
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App