તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબૂની છાલમાં છે સાંધાના દુઃખાવાનો અસરકાર ઈલાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વીડિયોમાં અમે તમને બતાવીશું કે લીંબુની છાલનો પ્રયોગ સાંધાના દુખાવા માટે કેવો અસરકારક સાબિત થાય છે. આજકાલ સાંધાનો દુખાવો સામાન્ય થઈ ગયો છે. આજે ઘણા લોકો ઘૂંટણ, ખભો, કાંડામાં દુખાવાની ફરિયાદ કરતાં હોય છે. વ્યાયામ સાથે તમારું ભોજન પણ સાંધાના દુખાવો મટાડી શકે છે. આપણે લીંબુના ફાયદા વિશે વાત કરીશું, જે મેગ્નિશિયમ, પોટેશિયમ, વિટામિન-એ, સી વગેરેથી ભરપૂર હોય છે. લીંબુ સિવાય તેની છાલ પણ સાંધાના દુખાવા માટે ફાયદાકારક હોય છે.
અન્ય સમાચારો પણ છે...