તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે જ બનાવો નેચરલ ટૂથપેસ્ટ, મોંની દુર્ગંધ, કીડા અને દાંતનું દૂર થશે દર્દ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આયુર્વેદ સમાધાનમાં આપનું સ્વાગત છે. માર્કેટમાં મળતી ટૂથપેસ્ટ દાંતને ચમકાવવાનો દાવો તો કરે છે પણ તેનાથી કોઈ ફાયદો થતો નથી હોતો. બીજું તેમાં કેટલાક કેમિકલ્સ પણ હોય છે, જે તમારા દાંતને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આવા કેમિકલવાળા ટૂથપેસ્ટથી બચવા માગતાં હોવ તો અમે તમને નેચરલ ટૂથપેસ્ટ બનાવવા વિશે જણાવીશું. જેનાથી દાંત મજબૂત, સફેદ અને બેક્ટેરિયામુક્ત રહેશે. તો જુઓ વીડિયો કે કેવી રીતે નેચરલ ટૂથપેસ્ટ બનાવી શકાય છે.