ચોમાસામાં મચ્છર ભગાડવાનો સસ્તો અને અસરકારક ઉપાય, કપૂરના આ પ્રયોગથી ઘરે જ જાતે બનાવો રિફીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે આ કાળઝાળ મોંઘવારી તમને થોડી રાહત થાય તેવી એક ટિપ્સ આપીને મચ્છરોના ત્રાસથી મુક્તિ અપાવીશું. ઘરમાં મચ્છરના ત્રાસથી બચવા માટે બધા જ હવે અલગ લેગ કંપનીની રીફિલ કે પછી અન્ય પ્રોડક્ટ્સ વાપરે છે. જો કે આ રિફીલ વારેઘડીએ પુરી થઈ જાય છે એટલે કે ફરી તેને લાવવી પડે છે. આ એટલી સસ્તી પણ નથી જ હોતી એટલે તેને બહુ જ મર્યાદામાં રહીને પણ વાપરી પડે છે સાથે જ ઘણીવાર તો મચ્છરનો ત્રાસ જ એટલો બધો હોય છે કે તેનાથી રક્ષણ પણ નથી મળતું. આજે અમે તમને એક એવો સરળ અને સાદો પ્રયોગ બતાવીશું કે તમે જાતે જ ઘરે કઈ રીતે એવી જ રીફિલ બનાવી શકશો તે. આ એટલો સસ્તો અને અસરકારક પ્રયોગ છે જે માત્ર ત્રણ રૂપિયામાં જ પડશે. તો જોઈ લો કે કઈ રીતે કપૂર અને ટર્પેન્ટાઈનના તેલની મદદથી જાતે જ રીફિલ બનાવવું એ

 

દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ જ્યાં એકબીજા પર થૂંકીને વ્યક્ત થાય પ્રેમ