• Gujarati News
  • National
  • How To Lose Weight In Just 30 Days With Use Of Cumin|માત્ર 30 દિવસ સવારે ભૂખ્યા પલાળેલા જીરાનો કરો પ્રયોગ, દેખાશે વજનમાં ઘટાડો

માત્ર 30 દિવસ સવારે ભૂખ્યા પલાળેલા જીરાનો કરો પ્રયોગ, દેખાશે વજનમાં ઘટાડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: સતત વધી રહેલું શરીર ધીરે ધીરે અનેક સમસ્યાઓ અને તકલીફો પેદા કરે જ છે. તમે અનેક પ્રકારના ઈલાજો કે દવાઓ પણ લીધી હશે જો તમારા વધતાં જતાં વજનને કંટ્રોલ કરવા માટે કદાચ થોડા નસીબદાર હશો તો વજન ઉતર્યું પણ હશે જ અને જો એવું ના થયું હોય તો પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી. જો તમે જીરું ખાવાનું પસંદ કરતા હોય તો આ પ્રયોગ તમારા માટે ખૂબ જ કામનો છે. માત્ર ત્રીસ જ દિવસ જો તમે અહીં વીડિયોમાં બતાવ્યા મુજબ રોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલા જીરાનું સેવન કરશો તો ચોક્કસ વધતા જતા વજનને નિયંત્રણમાં લાવી જ શકશો.જીરાનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ પણ વધે છે.

 

9 ઓગષ્ટે સર્જાશે રાજયોગ, મેષ, મિથુન, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિનું બદલાશે નસીબ

 

દુર્ભાગ્યને દૂર કરવા કાચબાની વીંટીનું માથું હોવું જોઈએ તમારી બાજુ, કેવી રીતે અને ક્યારે પહેરવી?