• Gujarati News
  • National
  • Home Remedy To Control Low Or High Blood Pressure|શું તમે બ્લડપ્રેશરથી પરેશાન છો?

શું તમે બ્લડપ્રેશરથી પરેશાન છો? તજ અને મધ કે પછી બિલીપત્ર સહિતના આ પ્રયોગો હાઈ કે લો બ્લડપ્રેશરમાં કરશે ફાયદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: હાઈ કે લો બ્લડપ્રેશર થવાના કારણો તો અનેક હોય શકે છે પણ આ દવા એટલે કે ઘરેલું ઉપાયો તમારા બ્લડપ્રેશરને ચોક્કસ કાબૂમાં કરશે. વિટામીન Dની અછત અનેક રોગોને આમંત્રણ આપે છે. આના કારણે ભારતીય લોકો હાઈ બ્લડપ્રેશરના જોખમ તરફ વધી રહ્યા છે. વિટામીન Dની અછતના કારણે શરીરને પ્રતિકૂળ અસર થાય છે. ખાસ કરીને બ્લડપ્રેશરને માઠી અસર થાય છે. હાઇ બીપીથી પીડાતી વ્યકિતને ગભરાટની સાથે માથાના દુ:ખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જો તમે હાઈ બીપીની સમસ્યાથી પરેશાન હોય તો તમે બિલીપત્રનો પ્રયોગ અને લો બ્લડપ્રેશરમાં સંતરા સહિતના અનેક ફળોના રસનો પ્રયોગ અહીં વીડિયોમાં દર્શાવ્યા મુજબ કરીને રાહત મેળવી શકો છો.તો આજે જાણી લો કે શું શું છે આ બ્લડપ્રેશરની તકલીફ થવાનાં કારણો તેમજ હાઈ બ્લડપ્રેશરમાં શું ઉપાય કરવો અને લો બ્લડપ્રેશરમાં શું ઉપાય કરવો તે પણ.