મહેંદીની સાથે બદામના તેલને મિક્સ કરીને તૈયાર કરો એક પેસ્ટ, માત્ર એક જ મહિનામાં સફેદ વાળ થશે કાળા અને મજબૂત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: વધતી જતી સ્ટ્રેસફુલ લાઈફના લીધે લોકોને અકાળે જ માથે ધોળા વાળ દેખાવા લાગે છે અને જેના લીધે તેઓ નાની ઉંમરમાં પણ મોટા દેખાય છે. આજે અમે તમને એક એવો ઘરેલું પ્રયોગ બતાવીશું કે જે તમારા વાળની લગભગ દરેક સમસ્યાનો અંત લાવી દે છે. આ માટે તમારે માત્ર એક ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવાનું છે.આના માટે તમે સૌ પ્રથમ એક વાસણમાં મહેંદીનો પાવડર લઈને તેમાં પાણી એડ કરો આ મિશ્રણને હવે ધીમા તાપે ગરમ કરો. ત્યારબાદ તેમાં બદામનું તેલ બરાબર મિક્સ કરીને હવે ગેસ પરથી ઉતારી લઈને તેને ઠંડુ પડવા દો. આ પેસ્ટને તમે તમારા વાળ પર લગાવીને બાદમાં પાણીથી વૉશ કરવાનું ના ભૂલતાં. આ મિશ્રણ ટક્કર મારશે બજારમાં મળતી હેર ડાઈને પણ.

 

માત્ર 30 દિવસમાં 1 ચમચી જીરાનો આ પ્રયોગ ઘટાડશે તમારું વજન