• Gujarati News
  • National
  • Health Benefits Of Warm Water On Hair And Weight|રોજ ગરમ પાણી પીવાથી ઘટશે વજન, ચમકશે વાળ

જમીને 15 મિનિટ બાદ નવશેકું પાણી પીવાથી પાચનક્રિયા સુધરશે, રોજ ગરમ પાણી પીવાથી ઘટશે વજન, ચમકશે વાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: દરેક વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે એક દિવસમાં ઓછામાં ઓછુ 5 થી 7 લીટર પાણી પીવું જ જોઈએ. રોજ સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થાય છે. તો સાથે જ જો તમે જમીને પંદર મિનિટ બાદ જો નવશેકું પાણી પીશો તો તમારી પાચનક્રિયા સુધરશે, બહુ ઠંડુ પાણી પીવાથી ક્ષણિક જ રાહત કે ઠંડક લાગે છે પણ જો આપણે રોજ ગરમ એટલે કે નવશેકા પાણીને પીવાનો નિયમ બનાવીએ તો ખુબ જ લાભ થાય છે. તેના દ્વારા જે તે વ્યક્તિના વજનમાં પણ દિવસો જતાં ઘટાડો દેખાય છે સાથે જ વાળની અંદર એક નવી જ ચમક આવે છે. જોઈ  લો કઈ રીતે ફાયદાકારક છે ગરમ પાણીનો આ પ્રયોગ.

 

શ્રાવણ માસમાં જો સપનામાં સાપ દેખાય તો ખુદ મહાદેવ આપ્યો હોય સંકેત