આ દાળ તમારી નબળાઈ માત્ર સાત જ દિવસમાં કરશે ગાયબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમ કે શિયાળામાં દ્રાક્ષ-તરબૂચ ચોમાસામાં મોસંબી, સંતરા ઉનાળામાં પપૈયાં વગેરે શિયાળાની શરુઆતમાં પપૈયા તેમજ સફરજન લેવા જોઇએ.તેમજ કઠોળને પણ આપણા જીવનનો જ એક ભાગ બનાવી દેવો જોઈએ.આજે અમે વાત કરીશું મગની દાળની જેને જો તમે ખાવા લાગશો તો અનેક શારીરિક નબળાઈઓમાંથી છૂટકારો મેળવી શકશો.દરેક દાળમાં પોષક દ્રવ્યો હોય જ છે પણ જયારે મગની વાત આવે તો તે વધુ લાભ આપે છે, તેને જો બાળકોને ખવરાવવાનું શરૂ કરશો તો અનેક લાભ તેમને થશે જ.

અન્ય સમાચારો પણ છે...