• Gujarati News
  • National
  • Health Benefits And Nutrition Of Almonds | પલાળેલી બદામ ખાવાની છે પાંચ રીત

પલાળેલી બદામ ખાવાની છે પાંચ રીત, તેનાથી બાળકોને આવશે આસાનીથી દાંત તો હઠીલી ઉધરસ પણ મટશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડીયો: આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે તમારા શરીર માટે બદામ કેટલી ઉપયોગી છે.આપણે માત્ર એવું જ સમજતા હોઈએ છીએ કે બદામ ખાવાથી યાદશક્તિ વધુ તેજ બને છે પણ હકીકત એ છે કે દરરોજ બદામ ખાવાથી એના સિવાય પણ અનેક ફાયદા થાય જ છે . તેનાથી ડાયાબિટીસ, બ્‍લડ પ્રેશર તથા હૃદયરોગ સંબંધી રોગોના ખતરાને ઓછા કરવા અને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી રહે છે. બદામને પોષણનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેને પલાયેલી ખાવાથી સૌથી વધુ લાભ થાય છે સાથે તે ખાવાના પણ પાંચ પ્રકાર છે. આ પ્રયોગથી નાના બાળકોને આવતાં દાંતથી લઈને વર્ષો જૂની ઉધરસ પણ મટે છે. સાથે જ ગર્ભવતી મહિલાઓને પણ તેનાથી અનેક લાભ થાય છે. તો જોઈ લો કેવી રીતે ખાવી પલાળેલી બદામ