માત્ર આ ફળ કબજીયાત કે ખાટા ઓડકારને મટાડી જ દેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીતાફળ સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે. સીતાફળ ને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે અને શરીફા નામથી પણ ઓળખવામાં આવે છે,આ ફળ વિશે એવું કહેવાય છે કે જયારે પણ તમને બજારમાં આ ફળ જોવા મળે તો ભૂલ્યા વગર જ તેને ખાઈ લેજો કેમ કે તેમાં રહેલા પોષકતત્વો તમને અદભૂત લાભ કરશે જ
અન્ય સમાચારો પણ છે...