સતત 7 દિવસ ફણગાવેલા ઘઉં ખાવાથી કલાકો સુધી રહેશે સ્ફુર્તિ, વધશે રોગપ્રતિકારક શક્તિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયુર્વેદ સમાધાનમાં આપનું સ્વાગત છે. આ વીડિયોમાં અમે તમને ફણગાવેલા ઘઉંના ફાયદા વિશે વાત કરીશું. જો તમે સતત 7 દિવસ સુધી ફણગાવેલા ઘઉં ખાશો તો અનેક તકલીફો દૂર થશે. ઘઉંમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી પાચનક્રિયા માટે ફાયદાકારક હોય છે. અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. આ સિવાયના અન્ય લાભો પણ જાણો.