હોઠ પરની વાળની સમસ્યા હોય તો અપનાવો આ ઉપાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ ચહેરા પરના અણગમતા વાળ દરેક યુવતી માટે સૌથી મોટી સમસ્યા હોય છે. તેને દૂર કરવા વારે વારે  વેક્સ કે પછી થ્રેડીંગ કરાવતી હોય છે. જો કે તે કરાવ્યા બાદ પણ થોડા  જ  દિવસોમાં ફરી હોઠ અને ગાલ પર વાળ દેખાવા લાગે છે. જો કે ચહેરા પરના આવા વાળને કાયમ માટે દૂર કરવા કેટલાક ઘરગથ્થુ ઉપચાર ઉત્તમ સાબિત થાય છે.એટલે જ આજે અમે એક એવો આસાન ઉપાય લાવ્યા છીએ જે યુવતીઓની આ સમસ્યાને દૂર કરશે

અન્ય સમાચારો પણ છે...