વીડિયો: ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેણે ઉત્તપમ ક્યારેય ચાખ્યો ના હોય. સ્વાદ રસિયા ગુજરાતીઓ તો ઉત્તપમને બે હાથે ખાતા હશે. કારણ કે સાઉથ ઈન્ડિયન મેનુ આપણે ખૂબ જ સ્વાદથી માણતા હોઈએ છીએ. આજે આ જ સાઉથ ઈન્ડિયન મેનુમાંથી અમે તમારી માટે લઈને આવ્યા છીએ અવનવા ટેસ્ટી ઉત્તપમની રેસિપિ. ઘરે બેસીને મજા માણો ચટાકેદાર મસાલા ઉત્તપમની.
શરીર પર રહેલાં ચોટનાં નિશાનો ઘરે જ કરો ઠીક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.